કાર્યક્રમ વિગતો
સંસ્કૃતિ • સેવા • એકતા
મહિલાઓ માટે ખાસ "કેન્સર નિદાન કેમ્પ"
10-09-2026 - 10-09-2026
મોડાસિયા કડવા પાટીદાર સમાજ, હિંમતનગર
🌸મહિલાઓ માટે ખાસ "કેન્સર નિદાન કેમ્પ"🌸
▫️સમાજની મહિલાઓના સ્વાસ્થ્ય હેતુ અતિ રાહત દરે સ્તન કેન્સર (મેમોગ્રાફી) અને ગર્ભાશયના કેન્સર (પેપ સ્મીયર) ની તપાસનું આયોજન કરેલ છે.
👉 કેમ જરૂરી છે?
📍છાતીમાં ગાંઠ/દુખાવો, અનિયમિત માસિક, સફેદ પાણી પડવું કે ૫૫ વર્ષ પછી માસિક ચાલુ થવું જેવા લક્ષણો હોય તો તપાસ કરાવવી હિતાવહ છે.
🔹 પ્રાઇવેટ લેબોરેટરી ખર્ચ: ₹૫,૦૦૦ થી ₹૬,૦૦૦ થાય છે.
🔹 સમાજ માટે ફી: માત્ર ₹૧૦૦
🔹 ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ: ૧૦/૦૯/૨૦૨૬ (તમારા ગામના પ્રતિનિધિ પાસે અથવા સમાજવાડીમાં જમા કરાવાનું રહેશે.)
🔹️તપાસ નું ફોર્મ ગામના પ્રતિનિધિ પાસેથી મેળવાનું રહેશે.
🔹 સ્થળ: શ્રી મોડાસિયા કડવા પાટીદાર સમાજવાડી, હિંમતનગર.
કેમ્પ તારીખની જાણ SMS દ્વારા કરવામાં આવશે.
📞 વધુ માહિતી અને સંપર્ક:
• કિરીટભાઈ એસ. પટેલ (પ્રમુખ) મો.9426726606
• મહેશભાઈ વી. પટેલ (મંત્રી) મો.9426271143
(નોંધ: આ કેમ્પ ફક્ત આપણા સમાજના સભ્યો માટે જ છે. મેસેજ આગળ શેર કરવા નમ્ર વિનંતી.)