સમાજ સમાચાર

એકતા • સંસ્કૃતિ • વિકાસ

ચોથો સમર કેમ્પ યોજાયો:હિંમતનગરમાં મોડાસીયા કડવા પાટીદાર સમાજના 1200 બાળકોએ ભાગ લીધો

25 May 2023

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોડાસીયા કડવા પાટીદાર સમાજ દ્વારા સતત ચોથીવાર ત્રિ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1200 જેટલા બાળકોએ ભાગ લીધો છે.

વધુ વાંચો →
મોડાસિયા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30મો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ, તા. 30 ઓક્ટોબર 2022 ના રોજ સફળતાપૂર્વક યોજાયો હતો.

30 Oct 2022

મોડાસિયા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30મો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ, તા. 30 ઓક્ટોબર 2022 ના રોજ સફળતાપૂર્વક યોજાયો હતો.

વધુ વાંચો →
મોડાસિયા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ૨૯મો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ સફળતાપૂર્વક અને ભવ્ય રીતે પૂર્ણ થયો.

29 May 2022

આ પ્રસંગે તેજસ્વી અને મહેનતી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા, જે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. વિદ્યાર્થીઓની સિદ્ધિઓ જોઈને સૌને ગર્વ અને આનંદની લાગણી અનુભવી.

વધુ વાંચો →
વાનપ્રસ્થ વંદના કાર્યક્રમ:હિંમતનગરમાં મોડાસીયા સમાજ દ્વારા વયોવૃદ્ધ વડીલો અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું

02 Feb 2022

ઉત્તર ગુજરાતનો સૌથી મોટો સમાજનું મોડાસીયા ગોળ કડવા પાટીદાર સમાજ અને આ સમાજ દ્વારા રવિવારે હિંમતનગરની મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડી ખાતે વાનપ્રસ્થ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના વયો વૃદ્ધનું સન્માન અને વંદન કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો →