કાર્યક્રમ વિગતો
સંસ્કૃતિ • સેવા • એકતા
મહિલા પ્રતિનિધિ મિટિંગ
22-09-2026 - 22-09-2026
*શ્રી મોડાસિયા કડવા પાટીદાર સમાજવાડી ખાતે આયોજિત મહિલા મીટિંગ સફળતાપૂર્વક સંપન્ન થઈ. મીટિંગમાં ઉપસ્થિત રહી સમાજના વિકાસ, મહિલા સશક્તિકરણ તથા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અંગે આપ સૌ બહેનોએ આપેલા અમૂલ્ય સૂચનો અને સહકાર બદલ હાર્દિક આભાર. આપ સૌની સક્રિય ભાગીદારી અને એકતાથી સમાજને વધુ સંગઠિત તથા પ્રગતિશીલ બનાવવાની દિશામાં સતત પ્રયત્નો કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ છે.🙏*
*🎖પ્રમુખશ્રી:-કિરીટભાઈ શંકરભાઈ પટેલ*
*🎖મંત્રીશ્રી:-મહેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ*